X
Пользователь приглашает вас присоединиться к открытой игре игре с друзьями .
[{{mminutes}}:{{sseconds}}] Ожидаем начала...    
Гуджарати Цитаты любимые
(0)       Используют 2 человека

Комментарии

Ни одного комментария.
Написать тут
Описание:
.
Автор:
xcislav
Создан:
13 декабря 2021 в 02:12 (текущая версия от 26 декабря 2022 в 16:11)
Публичный:
Нет
Тип словаря:
Тексты
Цельные тексты, разделяемые пустой строкой (единственный текст на словарь также допускается).
Содержание:
1 જિંદગી મને રોજ શીખવે કે જીવતા શીખ એક સંધાતા તેર તૂટે તો પણ સિવતા શીખ ગજબ ની છે જિંદગી ની રીત સાહેબ કામ આપણું સમસ્યા પણ આપણી અને રસ બીજા લેય છે.
2 રાત દરેક ની સરખી નથી હોતી ઘણા ને ઘોંઘાટ માં ઊંઘ નથી આવતી તો ઘણા ને કોઈનું મૌન સુવા નથી દેતું મારી તડપ તો કઈ નથી સાહેબ સાંભળ્યું છે કે એની ઝલક માટે તો.
3 અરીસા પણ રોજ તડપે છે જેને પ્રેમ કરો છો એને તકલીફ છે કોઈક વાત થી તો પ્રેમ કરવાની રીત બદલો નઈ કે એ પ્રેમ કરનાર વ્યક્તિ ને જ બદલી નાખવું.
4 એવું નથી કે એની જરૂર છે એટલે એ ગમે છે એ ગમે છે એટલે એમની જરૂર છે પ્રેમ એટલે કોઈ ના વિશ્વાસ ને એક લાંબી ખામોશી થી નિસ્વાર્થ ભાવે નિભાવવું.
5 આ વાત પર ભલે તું મારી સાથે ગમે એટલું લડી લે પણ હું કહી દઉં છું આપણા છોકરા તો મારા પર જ જશે તું કહે તો ખરી તને પામવા કયો દરિયો પાર કરું તું કહેતી હોય તો સીધી તારા પાપાને વાત કરું.
6 તમે ગમે એટલા શુદ્ધ શબ્દો વાંચો કે બોલો શબ્દ તમારું ભલું ત્યાં સુધી નહીં કરે જ્યાં સુધી તમે એનો ઉપયોગ નહીં કરો ઉપર વાળા એ જે વસ્તુ આપી એ વસ્તુ આપના માટે શ્રેષ્ઠ જ હોય છે બાકી માંગી ને મેળવી હોય એ હેરાન જ કરે.
7 સૂર્ય ગ્રહણ માં એક વાત શીખી વચ્ચે કોઈ આવી જાય તો ગ્રહણ લાગી જ જાય છે ગુસ્તાખી પણ એમને ગજબ ની કરી આવી ને મને કહ્યું ઘરડા થશો મારી સાથે.
8 ઘણાં માર્ગ છે બોલવાના એમાથી એક માર્ગ છે કંઈ જ ન બોલવું એમને તો પહોંચી વળીએ જેમની સાથે પેઢીઓ ના વેર છે પણ એમને કેમ પહોંચવું જેમની નજર માં ઝેર છે.
9 જીવન નો દરેક નાનો બદલાવ મોટી સફળતા નો ભાગ હોય છે માણસ ના પતન ની શરૂઆત ત્યારે જ થાય જયારે પોતાના ઓ ને પછાડવા એ પારકા ની સલાહ લેતો થાય જ્યારે જ્યારે જગત ની નજર માં.
10 તમે ખૂંચવા લાગો ને ત્યારે સમજી લેજો કે ઈશ્વર ની કૃપા વધી રહી છે એક વ્યક્તિ એ શિક્ષક ને સવાલ કર્યો: શુ કરો છો ? શિક્ષકે જવાબ આપ્યો: હીરા ઘસું છું પણ નિશાળ માં વહાલ, વરસાદ અને વિચાર.
11 જો સમયસર આવે તો જ કામના જે વસ્તુ મેળવી શકાય એમ હોય અને તેમ છતાં તમે કોશિશ વગર જ એમ કહો કે જતું કર્યું એનાથી સારું મળી જશે તો તમે દુનિયા ની સૌથી શ્રેષ્ઠ વસ્તુ ગુમાવી.
12 કોઈ ની બોલતી બંધ કરવા કરતાં કોઈને બોલતા કરી દઈએ જીવન માણવા માટે છે આણવા માટે નહીં ફક્ત દેખાવ કરવા માટે સારા વ્યક્તિ બનવું એ ખોટા વ્યક્તિ કરતા વધારે ખોટા કહેવાય તારા રૂપ ના શૃંગાર માં.
13 હું એક ભાગ થવા માંગુ છું મારી પ્રિયે હું તારા ગાલ પર એક તલ થવા માંગુ છું સંભાળી ને ખર્ચ કરું છું હું આજકાલ ખુદ ને એક અરીસો છે જે રોજ સાંજે હિસાબ માંગે છે ફક્ત જીતવા વાળા જ નહીં ક્યાં શુ હારવાનું છે.
14 એ જાણનાર પણ સિકંદર જ હોય છે જો નિભાવવાનો પ્રયત્ન બંને તરફથી હોય તો દુનિયાનો કોઈ સંબંધ ક્યારેય તુટતો નથી કારણ કોઈ પણ હોય સાહેબ જો તમે અધવચ્ચેથી છોડી દેશો તો એ રમત હશે સંબંધ નહીં જિંદગીનું ગણિત છે સાહેબ જ્યાં વિકલ્પો વધુ હોય.
15 ત્યાં સંબંધોની કિંમત ઘટી જાય છે મંજીલૅ પહૉચતાં ઍટલું સમજાય ઞયું જૅ બચાવવાનું હતુ ઍ જ ખર્ચાઇ ગયું હજારો લોકો ની ભીડ માં પણ તારા સિવાય કોઈ ની સામે જોવાનું મન ન થાય એ જ મારો પ્રેમ સારું વિચારવામાં વ્યાજ ક્યાં લાગે છે તો પણ ખબર નહિ કેમ.
16 લોકો બીજા માટે નબળું જ કેમ વિચારે છે એને કીધું આજે તો ફેંસલો કરો: ચા કે હું મેં કીધું : તારા હાથ ની ચા લોકો ની તકલીફ ન સમજી શકો તો મજાક પણ ન બનાવતા કેમ કે આ કુદરત છે.
17 કાલે તમને પણ તકલીફ માં નાખી દેશે સંસ્કાર નમવાનું જરૂર શીખવે છે પણ કોઈના અભિમાન સામે નહિ એને કહ્યું હું ઉંમર માં મોટી છું તારાથી મેં પણ કહી દીધું.
18 તો પ્રેમ થોડો વધારે કરજો મારાથી એવા વ્યક્તિ ને પસંદ કરો જે તમને દરેક પરિસ્થિતિ માં પસંદ કરે છે એવા ને નહિ જે એના મૂડ પ્રમાણે તમને પસંદ કરે છે મોટે ભાગે આપણો પહેલો પ્રેમ ખોટી વ્યક્તિ સાથે જ થતો હોય છે પગ નહીં હાથ ખેંચો.
19 કયાંક પોતાનું કોઈક ઉપર આવી જાય જેમને માથા નો મુકુટ સમજ્યા એ તો પગલૂછણીયા ને પણ લાયક ન નીકળ્યા આસપાસ તમારી ઘણા એવા પણ છે જે પોતે બિલાડી જાત છે પણ સિંહ ના નખ પહેરી ને ગર્જના કર્યા રાખે છે.
20 આંખમાં સંવેદના ઉપજાવતાં વિદ્યુતચુંબકીય વિકિરણને પ્રકાશ કહેવાય છે. પ્રકાશના તરંગો વિદ્યુતચુંબકીય તરંગો છે. તેને પ્રસરવા માટે માધ્યમની જરૂર નથી. તે બિનયાંત્રિક તરંગો છે. પ્રકાશ મૂળભૂત ફોટોન કણો નો બનેલો હોય છે. પ્રકાશનાં મુખ્ય ત્રણ ગુણધર્મો હોય છે.
21 તીવ્રતા જે પ્રકાશની ચમક જોડે સંબંધિત છે આવૃત્તિ જે પ્રકાશનો રંગ નક્કી કરે છે ધ્રુવીકરણ ‍કંપનનો કોણ જે સામાન્ય રીતે મનુષ્ય દ્વારા અનુભવવો મુશ્કેલ છે પ્રકાશની તરંગ દ્રવ્યતાને કારણે પ્રકાશ તરંગ અને દ્રવ્ય, બંનેના ગુણોને પ્રદર્શિત કરે છે પ્રકાશની આ યથાર્થ પ્રકૃત્તિ એ ભૌતિક વિજ્ઞાનનાં પ્રમુખ કોયડાઓમાંની એક છે.

Связаться
Выделить
Выделите фрагменты страницы, относящиеся к вашему сообщению
Скрыть сведения
Скрыть всю личную информацию
Отмена